મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? ખોરાકની નળી નાનું આંતરડું મુખ જઠર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? યુરી ગાગરીન સુનિતા વિલીયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? સહ્યાદ્રી પશ્ચિમઘાટ અરવલ્લી પૂર્વઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?