પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૃહપ્રધાન નાયબ વડાપ્રધાન નાણા પ્રધાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ? અસહકાર આંદોલન સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ ‘ભારત છોડો’ ચળવળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? વર્ધા કરમસદ સાબરમતી ચંપારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? મહાત્મા ગાંધી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? નૃત્ય ફિલ્મ નાટ્ય સાહિત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?