શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? પીટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જહોન હંટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ? નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. માં થી ની પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? ઈનપુટ આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક આઉટપુટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 2 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ઝંખના મો જોયું ખોબો TRUE ANSWER : ? YOUR ANSWER : ?