કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 10 નવેમ્બર 4 ઓક્ટોબર 22 એપ્રિલ 5 જૂન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંધિ લખો : સિત્ધુ + ઊર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધુર્મિ સિન્ધ્વર્મિ સિન્ધૂર્મિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? તબીબી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 2 4 6 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? બાળ ગંગાધર ટિળક મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
₹ 1200 ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 108 1092 1308 1209 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? ચંદ્રકાન્ત ટોપીવાળા નારાયણ દેસાઈ રાધેશ્યામ શર્મા રમણલાલ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?