જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. સ્થિતપ્રજ્ઞ સારથિ ચિરસ્થાયી દવન્યાલોક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ? બેંક રેટ ચાર્જિંગ રેટ રિવર્સ રેપોરેટ રેપો રેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે ? હેમામાલિની નરગિસ રેખા જયા બચ્ચન TRUE ANSWER : ? YOUR ANSWER : ?