'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? અનુગ નામયોગી વિશેષણ નિપાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? કુમાર શબ્દ સૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વ્યાસ વૃતખંડ જીવા ત્રિજ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ચાર્ટર એક્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. નિપાત સંયોજક પ્રત્યય અનુગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ક. મા. મુનશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે ? (π=22/7 લો.) 464 222 240 440 TRUE ANSWER : ? YOUR ANSWER : ?