'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારા વડે પત્ર લખાય છે. મેં પત્ર લખાવ્યો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? આણંદ ભાવનગર મહેસાણા સુરત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? સ્ટાન્ડર્ડ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ is a well-known school in the whole district. ourselves our’s ours our TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? કુરુક્ષેત્ર દીપ નિર્વાણ સોક્રેટિસ ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? મોહનલાલ પંડ્યા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
When he found the wallet his face glowed but soon it faded as the wallet was ___ recovered expensive stolen empty TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ દુલા ભાયા કાગ ભોજા ભગત મકરંદ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?