નિપાત આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો. આવું ફકત ત્યાં બે આવું ફકત ત્યાં બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.બધાય દેવોને પોતાના અલગ-અલગ વાહન છે. ના ને છે ય ના ને છે ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ! સારા તો જમતા ત્યારે સારા તો જમતા ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો. સર્વનામ નામ નિપાત કૃદંત સર્વનામ નામ નિપાત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ? રહી ય છે ખરી રહી ય છે ખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP