પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી

પહેરેલી સ્ત્રી
ગવન
ઉતરી
ગાડીઓમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
બંનેનો મેળાપ / સમયે તેઓ / પિતા-પુત્ર છે / એવું જાણતા નથી.

સમયે તેઓ
એવું જાણતા નથી.
બંનેનો મેળાપ
પિતા-પુત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
એણે / સિક્કાઓને / પેટીમાં / મૂકી દીધા.

મૂકી દીધાં.
એણે
સિક્કાઓને
પેટીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
આર્યાવર્તનો મહેલ / ચણાવી જાય / તો તેમની ઝૂંપડી / ચગડાઈ જાય.

આર્યાવર્તનો મહેલ
તો તેમની ઝૂંપડી
ચગડાઈ જાય.
ચણાવી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
આજે દરેક / ક્ષેત્રોમાં / વિજ્ઞાનનું / મહત્વ છે.

વિજ્ઞાનનું
આજે દરેક
મહત્વ છે.
ક્ષેત્રોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP