છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP