છંદ સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો. મનરભયયય મરભનયયય મરનભયયય મભરનયયય મનરભયયય મરભનયયય મરનભયયય મભરનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ. દોહરો હરિગીત સવૈયા ઝૂલણા દોહરો હરિગીત સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.તમારા આત્માના અમર વરણે દીપક ધરો. પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી. પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો. મંદાક્રાંતા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP