કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? OECD BIMSTEC SAARC UNGA OECD BIMSTEC SAARC UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ? પેન્શનરો વિદ્યાર્થીઓ કામદારો મહિલા ઉદ્યમીઓ પેન્શનરો વિદ્યાર્થીઓ કામદારો મહિલા ઉદ્યમીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે અશ્મિભૂત ઇંધણ દ્વારા કેટલા ટકા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ? 40% 44% 30% 50% 40% 44% 30% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP