કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? BIMSTEC SAARC OECD UNGA BIMSTEC SAARC OECD UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઓડીશા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ઓડીશા આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ? ગાંધી મેદાન, પટના પ્રગતિ મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ રામલીલા મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના પ્રગતિ મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ રામલીલા મેદાન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નાગાલેન્ડમાં કેટલામો હોર્નિબલ મહોત્સવ ઊજવાયો ? 23મો 22મો 21મો 20મો 23મો 22મો 21મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP