કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ?

સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ
નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન
નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ?

સુષ્મા સ્વરાજ
મેજર ધ્યાનચંદ
બલબીર સિંહ સિનયર
સુખજીત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ?

શિવશંકર મેનન
અજિત ડોવાલ
હર્ષવર્ધન શ્રૃંગલા
ભરત કર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP