કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જુન મહિનાના બીજા અઠવાડિયાથી ભારતના કઈ હોસ્પિટલ દ્વારા સ્પુતનિક-વી ની રસી આપવાની શરૂ કરવામાં આવશે ? હિન્દુજા મહત્તમ ફોર્ટિસ એપોલો હિન્દુજા મહત્તમ ફોર્ટિસ એપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે Services e-Health Assistance & Tele-Consultation (SeHAT) OPD પોર્ટલ લોન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? CNES સ્પેસએક્સ ISRO NASA CNES સ્પેસએક્સ ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? રશિયા બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા રશિયા બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP