કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 100 300 500 400 100 300 500 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ભોપાલ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? IOCL BPCL રિલાયન્સ HPCL IOCL BPCL રિલાયન્સ HPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય ક્રિકેટની 1000મી વન ડે મેચ ક્યા રમાઈ ? અમદાવાદ જયપુર મુંબઈ ચેન્નાઈ અમદાવાદ જયપુર મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ? શંકરાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી રામાનુજાચાર્ય શંકરાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી રામાનુજાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP