કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ?

ચેન્નાઈ
હૈદરાબાદ
ભોપાલ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ?

ચીન
કતાર
ઓસ્ટ્રેલિયા
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ?

શ્રીનિવાસ રામાનુજન
ડૉ.વીક્રમ સારાભાઈ
ડૉ.હોમી ભાભા
સી.વી.રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP