કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ને કેટલું અનામત આપવા અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ? 15% 12% 10% 7% 15% 12% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNICEF WMO UNDP WHO UNICEF WMO UNDP WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો ક્યા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ? સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કતાર વર્લ્ડ કપ 2022નો સત્તાવાર મેસ્કોટ ક્યો છે ? ઝકુમી લાઈબ સ્ટ્રાઈકર ફુલેકો ઝકુમી લાઈબ સ્ટ્રાઈકર ફુલેકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ડાયરેક્ટર જનરલ ઓફ ઑડિટની ભૂમિકા બનાવનાર પ્રથમ રાજય ક્યું છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP