કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ IIT ટેમ્પર- પ્રુફ સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવી રહી છે ? IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને એક પણ નહીં ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો પ્રથમ કેનાબિસ મેડિસિન પ્રોજેક્ટ ક્યા શહેરમાં સ્થપાઈ રહ્યો છે ? શિલોંગ શિમલા જમ્મુ પંચકુલા શિલોંગ શિમલા જમ્મુ પંચકુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ? (1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 ,4 અને 5 માત્ર 1, 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? IUCN UNICEF WHO WMO IUCN UNICEF WHO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP