કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WMO IUCN UNICEF WHO WMO IUCN UNICEF WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? INS કોલકાતા એક પણ નહીં આપેલ બંને INS સહ્યાદ્રી INS કોલકાતા એક પણ નહીં આપેલ બંને INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? કેનેડા પોર્ટુગલ ન્યૂઝિલેન્ડ જાપાન કેનેડા પોર્ટુગલ ન્યૂઝિલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે ? માલદીવ ઑસ્ટ્રેલિયા અમેરિકા UAE માલદીવ ઑસ્ટ્રેલિયા અમેરિકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? બિકાનેર જયપુર દેહરાદૂન શિમલા બિકાનેર જયપુર દેહરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? તિરુપતિ વિજયવાડા પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ તિરુપતિ વિજયવાડા પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP