ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

લાલ રંગની મીનાકારી - જયપુર
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
જરદોશી કામ - ભોપાલ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP