પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

ચિકિત્સા
અર્થશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

કૈલાશ ખેર
વેણુગોપાલ પનીકર
જ્યોતીન્દ્ર વિદ્યાર્થી
કૈલાશ સત્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

બેજાન દારૂવાળા
મોરારજી દેસાઈ
રૂસ્તમ જહાંગીર
અલીયા કમરૂદીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP