પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?
પુરસ્કાર (Awards)
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?
પુરસ્કાર (Awards)
વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?