બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચી પદ્ધતિઓ કઈ છે ? ક્લોનીંગ, સંકરણ કલમ કરવી, પેશીસંવર્ધન આપેલ તમામ એક પણ નહીં ક્લોનીંગ, સંકરણ કલમ કરવી, પેશીસંવર્ધન આપેલ તમામ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ? બીજ નિધિ જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ બેંક બીજ નિધિ જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે... જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે પર્યાવરણની જાળવણી માટે જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે પર્યાવરણની જાળવણી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ? 8000 600 800 6000 8000 600 800 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IABG નું પૂરું નામ શું છે ? ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ બોટાનિકલ ગાર્ડન ઇન્ડિયન એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ઑફ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન એગ્રીકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ બોટાનિકલ ગાર્ડન ઇન્ડિયન એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ઑફ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન એગ્રીકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP