ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ? અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. એન. એસ. ઠક્કર પી. એન. પટેલ ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા એન. એસ. ઠક્કર પી. એન. પટેલ ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP