ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 12 8 10 4 12 8 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 74 આર્ટિકલ – 70 આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 70 આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ? અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સ્થગન દીર્ધવકાશ સાઈની ડાઈ સત્રાવસાન સ્થગન દીર્ધવકાશ સાઈની ડાઈ સત્રાવસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1968 1961 1969 1950 1968 1961 1969 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP