ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? દિલ્હી હાઇકોર્ટ કેન્દ્ર સરકાર સંસદ સુપ્રિમ કોર્ટ દિલ્હી હાઇકોર્ટ કેન્દ્ર સરકાર સંસદ સુપ્રિમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પોકેટ વીટો સુપર વીટો પર્સનલ વીટો પાવર વીટો પોકેટ વીટો સુપર વીટો પર્સનલ વીટો પાવર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? જી.એસ.ધિલ્લોન હુકુમસિંહ સુકુમાર સેન જી.વી.માવલંકર જી.એસ.ધિલ્લોન હુકુમસિંહ સુકુમાર સેન જી.વી.માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP