ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં લોકસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1988 1990 1989 1987 1988 1990 1989 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 50 51 49 48 50 51 49 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP