ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પોકેટ વીટો પાવર વીટો પર્સનલ વીટો સુપર વીટો પોકેટ વીટો પાવર વીટો પર્સનલ વીટો સુપર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? નાગરિકતાને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારને નાગરિકતાને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ફક્ત રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેકટર રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1988 1986 1987 1989 1988 1986 1987 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ? લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP