ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 360 અનુચ્છેદ 352 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 અનુચ્છેદ 360 અનુચ્છેદ 352 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? નાણામંત્રી વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રી વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી ચેરમેન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ચેરમેન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151 (2) 151(1) 150 148 151 (2) 151(1) 150 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી,1950 29 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી,1950 29 જાન્યુઆરી,1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP