• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

ખેડા
સાબરકાંઠા
મહેસાણા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ?

ટિપ્પણી
હૂડો
બિહુ
મેર રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

સુરત
દાહોદ
બનાસકાંઠા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

અમદાવાદ
નવસારી
પેટલાદ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?

1953
1951
1955
1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • ...
  • 75
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શબ્દકોશના ક્રમ નફો અને ખોટ (Profit and Loss) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વાક્યના પ્રકારો Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સંયોજક

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US