સામાન્ય જ્ઞાન (GK) એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ? 35 38 40 45 35 38 40 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? જયલલિતા સુચેતા કૃપલાણી નંદિની સતપથી માયાવતી જયલલિતા સુચેતા કૃપલાણી નંદિની સતપથી માયાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુરો કયા દેશનું ચલણ છે ? અમેરિકા બ્રાઝિલ કોઈ પણ એક દેશનું નહીં ઇંગ્લેન્ડ અમેરિકા બ્રાઝિલ કોઈ પણ એક દેશનું નહીં ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોલમાર્ટ શું છે ? ફર્નિચરની દુકાન એક વિશાળ સ્ટોર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ જાણીતા બિલ્ડર ફર્નિચરની દુકાન એક વિશાળ સ્ટોર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ જાણીતા બિલ્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ? ગ્વાલિયર જબલપુર ભોપાલ ઈન્દોર ગ્વાલિયર જબલપુર ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP