GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ? આંકડાવહી ઠામ ખાતાવહી સામા દસ્તક ખાતાવહી સાદી ખાતાવહી આંકડાવહી ઠામ ખાતાવહી સામા દસ્તક ખાતાવહી સાદી ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ? સહકારી કંપની ઓ.એન.જી.સી. રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહકારી કંપની ઓ.એન.જી.સી. રિલાયન્સ કંપની સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? ગૌણ હેતુ આપેલ પૈકી એક પણ નહીં અન્ય હેતુ મુખ્ય હેતુ ગૌણ હેતુ આપેલ પૈકી એક પણ નહીં અન્ય હેતુ મુખ્ય હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP