GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે ડિબેન્ચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્યા ખાતાની બાકી હંમેશા ઉધાર થાય છે ? બેન્ક ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની કમિશન ખાતાની બેન્ક ખાતાની રોકડ ખાતાની વટાવ ખાતાની કમિશન ખાતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ? કિંમત = આવક સિમાંત તુષ્ટિગુણ = કિંમત કુલ તુષ્ટિગુણ = કિંમત તુષ્ટિગુણ = આવક કિંમત = આવક સિમાંત તુષ્ટિગુણ = કિંમત કુલ તુષ્ટિગુણ = કિંમત તુષ્ટિગુણ = આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આયોજનની સફળતાનો મુખ્ય આધાર... અંકુશ છે. કર્મચારી છે. વ્યવસ્થા તંત્ર છે. ઉત્પાદન છે. અંકુશ છે. કર્મચારી છે. વ્યવસ્થા તંત્ર છે. ઉત્પાદન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ? ઘટાડો થાય આપેલ પૈકી એક પણ નહીં વધારો થાય ફરક પડતો નથી ઘટાડો થાય આપેલ પૈકી એક પણ નહીં વધારો થાય ફરક પડતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP