GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે ? મારૂતિ અગ્નિ સાવિત્રી લક્ષ્મી મારૂતિ અગ્નિ સાવિત્રી લક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. નિર્ગ્રંથ આદિગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ નિર્ગ્રંથ આદિગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ___ હતાં. ફ્રેન્ચ ડેનીશ પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચ ડેનીશ પોર્ટુગીઝ ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ___ ખાતેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે. કાંચીપુરમ્ ઉરૈયુર ઉતિરમેરૂર તંજાવુર કાંચીપુરમ્ ઉરૈયુર ઉતિરમેરૂર તંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અગીયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે ? ઈલોરા કાર્લે કાન્હેરી અજંતા ઈલોરા કાર્લે કાન્હેરી અજંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP