GPSC PI Prelim Exam Paper 03 January 2021 કાગળ પર જળરંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે ? બુંદી કલમ કિશનગઢ કલમ જયપુર કલમ કોટા કલમ બુંદી કલમ કિશનગઢ કલમ જયપુર કલમ કોટા કલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ? લિંગરાજ મંદિર કૈલાસનાથ મંદિર ઘુમલીનું મંદિર રાજરાજેશ્વર મંદિર લિંગરાજ મંદિર કૈલાસનાથ મંદિર ઘુમલીનું મંદિર રાજરાજેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "તમે પીશો મા, પીશો મા, દારવો પીશો મા..." આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનારના ગીતના કવિનું નામ જણાવો. જુગતરામ દવે જીવણસિંહ ગામીત ઠક્કરબાપા કિસનસિંહ ગામીત જુગતરામ દવે જીવણસિંહ ગામીત ઠક્કરબાપા કિસનસિંહ ગામીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 National Council of Applied Economic Research (પ્રયોજીત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ) ની Land Records and Service Index (જમીન દફતર અને સેવા સૂચિ) ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડીજીટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય ___ મા ક્રમે આવેલ છે. આપેલ પૈકી એક પણ નહીં 9th (નવમા) 1st (પહેલા) 19th (ઓગણીસમા) આપેલ પૈકી એક પણ નહીં 9th (નવમા) 1st (પહેલા) 19th (ઓગણીસમા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 ___ વર્ષમાં લૉન્ચ કરવામાં આવશે. 2020 2021 2022 2024 2020 2021 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP