GPSC PI Prelim Exam Paper 03 January 2021 દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ? હોપસળ ચૌલુક્ય દ્રવિડ નાગર હોપસળ ચૌલુક્ય દ્રવિડ નાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જનનીની જોડ સખી નહિં જડે રે લોલ..."- આ ગીતના કવિનું નામ જણાવો. બોટાદકર ખબરદાર કલાપી કાન્ત બોટાદકર ખબરદાર કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ? પંચસખા ઈસ્માઈલિયા સહજિયા શરણિયા પંચસખા ઈસ્માઈલિયા સહજિયા શરણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 કયુ વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે ? વાંસ સાગ ખાખર તાડ વાંસ સાગ ખાખર તાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP