GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. ન્હાનાલાલ કવિ
b. ઉમાશંકર જોશી
c. નર્મદશંકર કવિ
d. અરદેશર ખબરદાર
i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ii. જય જય ગરવી ગુજરાત
iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી
iv. ગુજરાત મોરી મોરી રે

a-i, b-ii, c-iii, d-iv
a-iii, b-iv, c-ii, d-i
a-iii, b-iv, c-i, d-ii
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા.
ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું.
iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.

આપેલ પૈકી કોઇ નહી
ફક્ત i અને ii
ફક્ત iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજાના રાણી અને અન્ય સ્ત્રીઓએ જાહેર કર્યું હતું ?

માનસિંહ
જયસિંહ
રત્નસિંહ
કંપિલીદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP