GPSC PI Prelim Exam Paper 03 January 2021
"જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ?

બિપીનચંદ્ર પાલ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તીલક
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા
2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ
3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ(khelo India University games)નું ___ ખાતે ઉદઘાટન કર્યું.

કટક - ઓરિસ્સા
ત્રિચી - તમિલનાડુ
તિરૂપતિ - આંધ્રપ્રદેશ
હસન - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP