GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઇ રહી છે તો નીચેના પૈકી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે ? i. એશિયાઇ સિંહii. કળણનો મગર iii. જંગલી સૂવરiv. વાનર ફક્ત ii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iii i,ii,iii અને iv ફક્ત ii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iii i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકાંને યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્ય - મુખ્ય પ્રાણીઓ _________________________ ________1.ચંદ્રપ્રભા અભયારણ્ય----- ગીરના સિંહ, સાબર 2. દાંડેલી અભયારણ્ય------- વાઘ, હાથી, જરખ3.જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન-- નીલ ગાય, બારાસીગો , દીપડો 4.ગીન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન---- બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 4 1,2,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 4 1,2,3 અને 4 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આઈ. એન. એસ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ___ છે. ફ્રિગેટ યુદ્ધ જહાજ સબમરીન નૌકાદળ મથક નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ) ફ્રિગેટ યુદ્ધ જહાજ સબમરીન નૌકાદળ મથક નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હૂંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે ? i. આયાતમાં ઘટાડોii. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ iii. ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો ફક્ત i અને iii i,ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i,ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. આપેલ બંને ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. આપેલ પૈકી કોઇ નહી ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. આપેલ બંને ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP