GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ" - આ કોનો ધર્મ હતો ? દાદુ દયાળ કબીર નાનક રૈદાસ દાદુ દયાળ કબીર નાનક રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ? મહાજન ભરત કાઠી ભરત કણબી ભરત બખિયા ભરત મહાજન ભરત કાઠી ભરત કણબી ભરત બખિયા ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતમાં મૈત્રકકાળ અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ? દ્રાવિડી ગાંધાર નાગર પૂર્વ ચૌલુક્ય શૈલી દ્રાવિડી ગાંધાર નાગર પૂર્વ ચૌલુક્ય શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ? એકાયતન પંચાયતન ત્ર્યયાતન સપ્તાયતન એકાયતન પંચાયતન ત્ર્યયાતન સપ્તાયતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ? ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ નૃસિંહ ભગવાનનું સિંહાસન ગણપતિ લક્ષ્મીજી આદ્યશક્તિ નૃસિંહ ભગવાનનું સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP