GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા "રાજ્ય પુન:ગઠન આયોગ"ના અધ્યક્ષ કોણ હતા ? હૃદયનાથ કુંજરૂ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ ફઝલ અલી હૃદયનાથ કુંજરૂ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ ફઝલ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ? જયસિંહ-I અજયપાલ ભીમદેવ-I મૂળરાજ-II જયસિંહ-I અજયપાલ ભીમદેવ-I મૂળરાજ-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આજવા ખાતે પાણી-પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ? મલ્હારરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ-III ખંડેરાવ ગાયકવાડ કાશિરાવ ગાયકવાડ-II મલ્હારરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ-III ખંડેરાવ ગાયકવાડ કાશિરાવ ગાયકવાડ-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કનૈયાલાલ અલખધારી સ્વામી દયાનંદ સરસ્વતી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ અલખધારી સ્વામી દયાનંદ સરસ્વતી શિવનારાયણ અગ્નિહોત્રી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી. સેંટ સ્ટીફન ફર્ગ્યુસન બીશપ કોટન ફોર્ટ વિલિયમ સેંટ સ્ટીફન ફર્ગ્યુસન બીશપ કોટન ફોર્ટ વિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP