GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ? પુષ્યગુપ્ત રાધાગુપ્ત વિષ્ણુગુપ્ત ઉપગુપ્ત પુષ્યગુપ્ત રાધાગુપ્ત વિષ્ણુગુપ્ત ઉપગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ? પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I મહેન્દ્રવર્મન નરસિંહવર્મન -II પરમેશ્વરવર્મન નરસિંહવર્મન -I મહેન્દ્રવર્મન નરસિંહવર્મન -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો ? રણમલજી સતાજી જામ રાવલજી જામ વિભાજી રણમલજી સતાજી જામ રાવલજી જામ વિભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે ? મોહેં-જો-દરો ધોળાવીરા સુરકોટડા રાખી ગઢી મોહેં-જો-દરો ધોળાવીરા સુરકોટડા રાખી ગઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ? અલ્બુકર્ક નુનો દા કુન્હા વાસ્કો-દ-ગામા ફ્રાંસિસ્કો ડી અલ્મીડા અલ્બુકર્ક નુનો દા કુન્હા વાસ્કો-દ-ગામા ફ્રાંસિસ્કો ડી અલ્મીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP