GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હેમંત ઉત્તર દિશા તરફ 20 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 30 મિનિટ ચાલે છે. ત્યારબાદ ફરીથી તે પોતાની જમણી તરફ વળી 35 મિનિટ ચાલે છે. પછી તે ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે અને છેવટે તે ફરીથી ડાબી તરફ વળી 15 મિનિટ ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે ?
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
દક્ષિણ પશ્ચિમી પવનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે - અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા 2. બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાનો તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે. 3. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે.