GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર થાય છે ?

વાઘ
ખૂંધવાળો આખલો
શ્રૃંગાશ્વ
ગેંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ?

કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું.
આપેલ બંને
સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ એક્સ સીટુ સર્વેક્ષણ પદ્ધતિ (Ex Situ Conservation)નો પ્રકાર નથી ?

વનસ્પતિ ઉદ્યાન
બીજ છત (Seed Vault )
રાષ્ટ્રીય ઉદ્યાનો
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો.

સબકી સડક - સબકી સુરક્ષા
સબકી સડક - મંગલમય જીવન
આપેલ પૈકી એક પણ નહીં
સડક સુરક્ષા - જીવન સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP