GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે ? ખાલિક બારી ખડી કોસલી સાધુકૂકડી ખાલિક બારી ખડી કોસલી સાધુકૂકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જોડકાં જોડો.a. ગરબો b. ભડલી વાક્યc. દુહો d. ભીલી ઉખાણુંi. ભીંતમાં ભીંત, પસીતમાં પાણીii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એકiii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયોiv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો. વારકરી સહજિયા મહાનુભાવ પંચસખા વારકરી સહજિયા મહાનુભાવ પંચસખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ? નૂપુર ચંપાકલી ચંદ્રકટિકા કોલર નૂપુર ચંપાકલી ચંદ્રકટિકા કોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય "મૂર્તિશિલ્પના વિશ્વકોશ" જેવો કયો સ્તંભ મનાય છે ? સૂર્ય મહેલ કુતુબ મિનાર એકલખા મકબરો કીર્તિ સ્તંભ (ચિત્તોડ) સૂર્ય મહેલ કુતુબ મિનાર એકલખા મકબરો કીર્તિ સ્તંભ (ચિત્તોડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP