GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો x = 9 અને y = √17 હોય તો (x² - y²)-1/3 = ? -1/8 -1/4 1/8 1/4 -1/8 -1/4 1/8 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 5 10 આપેલ પૈકી કોઈ નહીં 15 5 10 આપેલ પૈકી કોઈ નહીં 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ? રૂ. 4,050 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 5,040 રૂ. 4,500 રૂ. 4,050 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 5,040 રૂ. 4,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ? આપેલ પૈકી કોઈ નહીં રૂ. 1190 રૂ. 1540 રૂ. 1440 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 1190 રૂ. 1540 રૂ. 1440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 1,600 10% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજમુદ્દલ રૂા. 1,944.81 મળશે? (વ્યાજ દર 6 મહિને ગણાય છે) 2 વર્ષ 3 મહિના 3 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 3 મહિના 3 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP