GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારનું માધ્યમ નથી ? વાસણ સામયિક મોબાઈલ શેરી નાટક વાસણ સામયિક મોબાઈલ શેરી નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ? એક માર્ગીય દ્વિમાર્ગીય અશાબ્દિક શાબ્દિક એક માર્ગીય દ્વિમાર્ગીય અશાબ્દિક શાબ્દિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ? વાટાઘાટ કરવી વ્યાખ્યાન ગૃહ મુલાકાત પરામર્શન વાટાઘાટ કરવી વ્યાખ્યાન ગૃહ મુલાકાત પરામર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સમુદાયના પ્રકાર કેટલા છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP