GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરીયન કરાવવામાં આવે તો કેટલા રૂપિયા મળે છે ? રૂ. 1400 રૂ. 1000 રૂ. 1500 રૂ. 1200 રૂ. 1400 રૂ. 1000 રૂ. 1500 રૂ. 1200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ? ચિરંજીવી યોજના જનની સુરક્ષા યોજના મિશન બલમ્ સુખમ્ બાળસખા યોજના ચિરંજીવી યોજના જનની સુરક્ષા યોજના મિશન બલમ્ સુખમ્ બાળસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓમાં કઇ યોજના અમલમાં છે ? અન્નપ્રાશન મિશન બલમ્ સુખમ્ સબલા યોજના બાળસખા અન્નપ્રાશન મિશન બલમ્ સુખમ્ સબલા યોજના બાળસખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ? દર માસના ચોથા શુક્રવારે દર માસના ચોથા સોમવારે દર માસના બીજા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે દર માસના ચોથા શુક્રવારે દર માસના ચોથા સોમવારે દર માસના બીજા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સબલા યોજનાનો ઉદ્દેશ શું છે ? કુપોષિત બાળાઓની સારવાર માતાઓના કુપોષણને નાથવા 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ તરૂણીઓને તબીબી સલાહ કુપોષિત બાળાઓની સારવાર માતાઓના કુપોષણને નાથવા 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ તરૂણીઓને તબીબી સલાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP