GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓમાં કઇ યોજના અમલમાં છે ?

મિશન બલમ્ સુખમ્
સબલા યોજના
અન્નપ્રાશન
બાળસખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે ?

હામિદ અન્સારી
સુષ્મા સ્વરાજ
સુમિત્રા મહાજન
મીરા નાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP